બિઝનેસ સેમિનાર અને કોર્પોરેટ ઇવેન્ટ્સ
ટીમ, વેપારીઓ અને સંસ્થાઓ માટે હકારાત્મક વિચાર અને આગળ વધવાની વાત.
સેમિનાર, વર્કશોપ, ઇન્ટરવ્યૂ કે પુસ્તક અંગે વાત કરવી હોય તો નીચેનું ફોર્મ ભરો. જલદી જવાબ મળશે.
સેમિનાર અને સ્ટેજ
ગુજરાતના મોટાભાગનાં શહેરો સહિત બીજાં 6 રાજ્યોમાં લાઇફ ચેન્જિંગ સેમિનાર. તમારા કાર્યક્રમ માટે આમાંથી કોઈ પણ વિષય પસંદ કરી શકો છો.
ટીમ, વેપારીઓ અને સંસ્થાઓ માટે હકારાત્મક વિચાર અને આગળ વધવાની વાત.
સમાજ અને પરિવાર એક મંચ પર આવે ત્યારે સંપ અને સ્નેહની વાત.
વિદ્યાર્થીઓને લક્ષ્ય, મહેનત અને સાચી દિશા તરફ પ્રેરણા.
દરેક સ્ત્રીને પોતાની શક્તિ ઓળખાવતું વક્તવ્ય.
બાળકોને સમજવા અને ઘડવા માટે માતા-પિતા સાથે દિલથી વાત.
મન શાંત કરે અને જીવનને નવી દ્રષ્ટિ આપે એવી વાતો.