Rich વિચારો
ક્યારેક એક લીટી આખો દિવસ સુધારી દે છે. વાંચો, ગમે તો કોઈને મોકલો.
આજનો વિચાર
અમીર બનવું હોય તો પહેલાં વિચારથી અમીર બનો. ખિસ્સું તો પછી આપોઆપ ભરાશે.
ડૉ. અંકિતા મુલાણી
અમીર બનવું હોય તો પહેલાં વિચારથી અમીર બનો. ખિસ્સું તો પછી આપોઆપ ભરાશે.
પરિસ્થિતિ બદલાય એની રાહ ન જુઓ. નજર બદલો, પરિસ્થિતિ પાછળ પાછળ આવશે.
ઘર ઈંટોથી નહીં, એકબીજાને સમજવાથી બને છે.
જે દિવસે બીજાની જીતમાં તમને ખુશી મળવા લાગે, એ દિવસે તમે સાચા અર્થમાં જીતી ગયા.
પ્રેમ એટલે અઘરા રસ્તે પણ હાથ ન છોડવો.
દરેક નિષ્ફળતા પર A+ લખી દો, કારણ કે એણે તમને કંઈક તો શીખવ્યું જ છે.
મા-બાપ બાળકને જે આપે એ મિલકત છે, અને જે શીખવે એ વારસો.
આજે એક નાનું સારું કામ કરજો. દુનિયા ન બદલાય તો કંઈ નહીં, કોઈનો દિવસ તો જરૂર બદલાશે.
દરેકનું જીવન એક સફળ વાર્તા છે. કોઈની છુપાઈ જાય છે, કોઈની છપાઈ જાય છે અને કોઈની છવાઈ જાય છે.